ચાલો, ચરણ ઉપાડો! - સુરેશ દલાલ
Q-5. કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકો.
(દોડો, ખાડો, ઊંચી, આડો, પગલાં, ડરાવે)
ચાલો, ચરણ ઉપાડો!
છો ને પર્વત ........... !
ચાલો, ચરણ ઉપાડો
સાથે .............માંડો!
ચાલો ચરણ ઉપાડો
કૂદી જઈએ ......... !
ચાલો ચરણ ઉપાડો
છો ને ............વાડો!
ચાલો ચરણ ઉપાડો
............રાત અને દા’ડો!
ચાલો, ચરણ ઉપાડો
.............નહીં કો ત્રાડો!
ચાલો ચરણ ઉપાડો
No comments:
Post a Comment