ચાલો, ચરણ ઉપાડો! - સુરેશ દલાલ
Q-4. કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્યો પુરા કરો.
(અજુગતુ, અશક્ત, અશક્ય, અનિમેષ, અડગ, અવિચલ, અવિરત)
- સફળતા મેળવવા ............ મથવું જોઈએ.
- ધ્રુવ તારાનું સ્થાન ............ છે.
- મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ............ નથી.
- મન ............ હોય તો શારીરિક બળ એકલું શું કરે?
- ............ મનના માનવીને હિમાલય નડતો નથી.
No comments:
Post a Comment