Unit 2 - Glossary
💡 કોઈપણ બોક્સ પર ટચ કરવાથી તેનો સાચો ઓડિયો ઉચ્ચાર સંભળાશે.
cultures
🗣️ કલ્ચર્સ
📖 સંસ્કૃતિઓ
harvest
🗣️ હાર્વેસ્ટ
📖 લણણી
please
🗣️ પ્લીઝ
📖 ખુશ રહેવું
pride
🗣️ પ્રાઇડ
📖 ગર્વ
water splash
🗣️ વોટર સ્પ્લેશ
📖 પાણી ઉડાડવું
carols
🗣️ કેરલ્સ
📖 નાતાલમાં ખ્રિસ્તીઓ દ્વારા ગવાતું ધાર્મિક ગીત
togetherness
🗣️ ટુગેધરનેસ
📖 એકતા
gratitude
🗣️ ગ્રેટીટ્યુડ
📖 કૃતજ્ઞતા
worship
🗣️ વર્શિપ
📖 પૂજા/ભક્તિ
traders
🗣️ ટ્રેડર્સ
📖 વેપારીઓ
puppet shows
🗣️ પપેટ શોઝ
📖 કઠપૂતળીના ખેલ
devotees
🗣️ ડેવોટીઝ
📖 ભક્તો
holy
🗣️ હોલી
📖 પવિત્ર
blessings
🗣️ બ્લેસિંગ્સ
📖 આશીર્વાદ
devotion
🗣️ ડેવોશન
📖 ભક્તિ
snacks
🗣️ સ્નેક્સ
📖 નાસ્તો
handicrafts
🗣️ હેન્ડીક્રાફ્ટસ
📖 હસ્તકલાઓ
desert
🗣️ ડેઝર્ટ
📖 રણ
tourists
🗣️ ટૂરિસ્ટ્સ
📖 પ્રવાસીઓ, સહેલાણીઓ
concerts
🗣️ કોન્સર્ટ્સ
📖 સંગીતનો જલસો
abroad
🗣️ અબ્રોડ
📖 વિદેશ
weather
🗣️ વેધર
📖 હવામાન
thirsty
🗣️ થર્સ્ટી
📖 તરસ્યો
cloudy
🗣️ ક્લાઉડી
📖 વાદળછાયું
processions
🗣️ પ્રોસેસન્સ
📖 શોભાયાત્રા
rituals
🗣️ રિચ્યુઅલ્સ
📖 વિધિઓ
temporary
🗣️ ટેમ્પરરી
📖 હંગામી
value
🗣️ વેલ્યુ
📖 કિંમત
sacred
🗣️ સેક્રેડ
📖 પવિત્ર
excitedly
🗣️ એકસાઇટેડલી
📖 ઉત્સાહપૂર્વક
warm
🗣️ વોર્મ
📖 હુંફાળુ
visitor
🗣️ વિઝિટર
📖 મુલાકાતી
location
🗣️ લોકેશન
📖 સ્થળ
occurrence
🗣️ અકરન્સ
📖 ઘટના
purpose
🗣️ પર્પઝ
📖 હેતુ, પ્રયોજન
No comments:
Post a Comment