Unit 1: Water - Glossary
💡 કોઈપણ બોક્સ પર ટચ કરવાથી તેનો સાચો ઓડિયો ઉચ્ચાર સંભળાશે.
knock
🗣️ નોક
📖 ખટખટાવવાનો અવાજ
underground
🗣️ અન્ડરગ્રાઉન્ડ
📖 ભૂગર્ભ
conservation
🗣️ કન્ઝર્વેશન
📖 સંરક્ષણ
necessity
🗣️ નેસેસિટી
📖 જરૂરિયાત
gently
🗣️ જેન્ટલી
📖 નરમાશથી
plenty of
🗣️ પ્લેન્ટી ઓફ
📖 પુષ્કળ
ignored
🗣️ ઇગ્નોર્ડ
📖 અવગણના કરી
terrible
🗣️ ટેરિબલ
📖 ભયંકર
admitted
🗣️ એડમિટેડ
📖 સ્વીકાર્યું
drought
🗣️ ડ્રાઉટ
📖 દુષ્કાળ
approached
🗣️ એપ્રોચ્ડ
📖 સંપર્ક કર્યો
ashamed
🗣️ અશેમ્ડ
📖 શરમાયેલા
crisis
🗣️ ક્રાઇસિસ
📖 કટોકટી
guidance
🗣️ ગાઇડન્સ
📖 માર્ગદર્શન
to harvest rainwater
🗣️ ટુ હાર્વેસ્ટ રેઇનવોટર
📖 વરસાદી પાણીનો સંગ્રહ કરવો
converted
🗣️ કન્વર્ટેડ
📖 રૂપાંતર કર્યું
metamorphosis
🗣️ મેટામોર્ફોસિસ
📖 રૂપાંતરણ
caterpillar
🗣️ કેટરપિલર
📖 ઈયળ
pupa
🗣️ પ્યુપા
📖 પ્યુપા (પાંખ ફૂટતાં પહેલાની સ્થિતિ)
cocoon
🗣️ કોકોન
📖 કોશેટો
glacier
🗣️ ગ્લેશિયર
📖 હિમનદી
flood
🗣️ ફ્લડ
📖 પૂર
gravel
🗣️ ગ્રેવલ
📖 કાંકરી
charcoal
🗣️ ચારકોલ
📖 કોલસો
RO (Reverse Osmosis)
🗣️ આર.ઓ.
📖 પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા
pH (Potential of Hydrogen)
🗣️ પીએચ
📖 એસીડીક કે આલ્કલાઇન માપ
TDS (Total Dissolved Solids)
🗣️ ટીડીએસ
📖 પાણીમાં ઓગળેલા કુલ પદાર્થો
banned
🗣️ બેન્ડ
📖 પ્રતિબંધિત
No comments:
Post a Comment