May 28, 2026

English Vocabulary Part 1,

અંગ્રેજી શબ્દ ભંડોળ (ભાગ ૧): પશુ, પક્ષી અને ફળ-શાકભાજી | 200 Words

📚 અંગ્રેજી શબ્દ ભંડોળ - ભાગ ૧

૨૦૦ શબ્દોની શ્રેણીમાં આ પ્રથમ મહત્વના શબ્દો

🐾 પ્રાણીઓ (Animals)
Catકેટબિલાડી
Dogડોગકૂતરો
Cowકાઉગાય
Lionલાયનસિંહ
Tigerટાઈગરવાઘ
Horseહોર્સઘોડો
Camelકેમલઊંટ
Sheepશીપઘેટું
Goatગોટબકરી
Rabbitરેબિટસસલું
🦜 પક્ષીઓ (Birds)
Parrotપેરોટપોપટ
Crowક્રોકાગડો
Peacockપીકોકમોર
Sparrowસ્પેરોચકલી
Owlઆઉલઘુવડ
Doveડવકબૂતર
Swanસ્વાનરાજહંસ
Eagleઈગલગરુડ
Henહેનમરઘી
Duckડકબતક

સ્પેલિંગ તૈયાર કરવા.

No comments:

Post a Comment

Featured Post