May 28, 2026

English Vocabulary part 2

Vocabulary Icon

📚 અંગ્રેજી શબ્દ ભંડોળ - ભાગ ૨

શરીરના અંગો અને કુટુંબના સંબંધો

અંગ્રેજી શબ્દ ભંડોળ (ભાગ ૨): શરીરના અંગો અને સંબંધો | English Vocabulary

📚 અંગ્રેજી શબ્દ ભંડોળ - ભાગ ૨

શરીરના અંગો અને કુટુંબના સંબંધો

👤 શરીરના અંગો (Body Parts)
Headહેડમાથું
Eyeઆઈઆંખ
Earઈયરકાન
Noseનોઝનાક
Mouthમાઉથમોઢું
Teethટીથદાંત
Handહેન્ડહાથ
Fingerફિંગરઆંગળી
Legલેગપગ
Footફૂટપંજો
👨‍👩‍👧‍👦 કુટુંબના સંબંધો (Family)
Motherમધરમાતા
Fatherફાધરપિતા
Brotherબ્રધરભાઈ
Sisterસિસ્ટરબહેન
Grandfatherગ્રાન્ડ ફાધરદાદા
Grandmotherગ્રાન્ડ મધરદાદી
Uncleઅંકલકાકા/મામા
Auntઆન્ટકાકી/મામી
Sonસનપુત્ર
Daughterડોટરપુત્રી

No comments:

Post a Comment

Featured Post