May 28, 2026

Learn Vowels & Consonants

સ્વર-વ્યંજન અને A/AN નો ઉપયોગ - સ્પેશિયલ લર્નિંગ પોસ્ટ

🔤 સ્વર અને વ્યંજન શીખીએ

સરળ નિયમ, ૨૦ ઉદાહરણો અને પ્રેક્ટિસ!

૧. પાયાની સમજ

અંગ્રેજીમાં કુલ ૨૬ અક્ષરો છે, જેમાં ૫ સ્વર છે:

A - E - I - O - U

બાકીના ૨૧ અક્ષરોને વ્યંજન (Consonants) કહેવાય છે.

નિયમ: સ્વર હોય તો AN મૂકો, વ્યંજન હોય તો A મૂકો.

૨. ૨૦ ઉદાહરણો

An Apple
A Ball
An Egg
A Cat
An Inkpot
A Dog
An Orange
A Fish
An Umbrella
A Girl
An Icecream
A Hat
An Aeroplane
A Joker
An Elephant
A Kite
An Owl
A Lamp
An Ant
A Mat

૩. ચાલો પ્રેક્ટિસ કરીએ

નીચેની ખાલી જગ્યામાં A અથવા AN લખો:

૧. cat | ૨. eagle | ૩. box | ૪. axe
૫. pen | ૬. ear | ૭. rat | ૮. umbrella
૯. pot | ૧૦. iron

No comments:

Post a Comment

Featured Post