સામાન્ય જ્ઞાન ક્વિઝ દિશા અને અંતર 1. પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે. પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે. પછી મૂળ રસ્તે પાછો ફરે છે. હવે 2 મિનિટ પછી તે કઈ દિશામાં ચાલતો હશે ? (A) દક્ષિણ (B) ઉત્તર (C) પૂર્વ (D) પશ્ચિમ 2. * રશ્મિ વાયવ્ય દિશા તરફ મોં રાખી 5 કિ.મી. ચાલે છે. તેનો ભાઈ એ જ સ્થળેથી ઈશાન દિશા તરફ 12 કિ.મી ચાલે છે. તો હવે તે બન્ને એકમેકથી કેટલા અંતરે હશે ? (A) 17 કિ.મી. (B) 7 કિ.મી. (C) 13 કિ.મી. (D) 8.5 કિ.મી. ૩. * સૂર્યાસ્ત સમયે અમીત દક્ષિણ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે ? (A) ઉત્તર (B) પશ્વિમ (C) પૂર્વ (D) દક્ષિણ 4. * જો ઈશાન = પશ્વિમ, પૂર્વ = વાયવ્ય હોય તો અગ્નિ = ? (A) ઉત્તર (B) દક્ષિણ (C) પૂર્વ (D) વાયવ્ય 5. * રમણીક તેની ઘડિયાળ એવી રીતે ગોઠવે છે કે 8:00 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશા તરફ રહે તો 10:30 વાગ્યે કલાક કાંટો કઈ દિશા તરફ રહે ? (A) ઈશાન (B) અગ્નિ (C) નૈઋત્ય (D) વાયવ્ય 6. * તમે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભા છો. તમે 135^\circ જમણી બાજુ વળો છો અને પછી 45^\circ ડાબી બાજુ વળો છો. હવે તમે કઈ દિશામાં મોઢું રાખીને ઊભા છો? (A) પૂર્વ (B) ઉત્તર (C) પશ્ચિમ (D) ઈશાન 7. * એક વ્યક્તિ ઉત્તર દિશામાં 10 મીટર ચાલે છે, પછી તે પૂર્વ દિશામાં 5 મીટર ચાલે છે, અને પછી દક્ષિણ દિશામાં 10 મીટર ચાલે છે. તે તેના શરૂઆતના બિંદુથી કેટલા અંતરે છે? (A) 25 મીટર (B) 5 મીટર (C) 15 મીટર (D) 10 મીટર 8. * જો "ઉત્તર" ને "પૂર્વ" કહેવામાં આવે, તો "દક્ષિણ" ને શું કહેવાશે? (A) ઉત્તર (B) વાયવ્ય (C) પૂર્વ (D) પશ્ચિમ 9. * સૂર્યોદય સમયે, રામ પૂર્વ દિશા તરફ ચાલે છે. તેનો પડછાયો તેનાથી કઈ બાજુ પડશે? (A) જમણી બાજુ (B) ડાબી બાજુ (C) પાછળ (D) આગળ 10. * એક ઘડિયાળમાં 3 વાગ્યા છે. જો મિનિટ કાંટો પૂર્વ દિશા બતાવે, તો કલાક કાંટો કઈ દિશામાં હશે? (A) ઉત્તર (B) પશ્ચિમ (C) દક્ષિણ (D) ઈશાન પરિણામ જુઓ
No comments:
Post a Comment