રક્ત સંબંધ સામાન્ય જ્ઞાન ક્વિઝ 1. P એ Q નો પિતા છે, પન Q એ P નો પુત્ર નથી. તો Q નો P સાથે સંબંધ કયો હશે ? (A) માતા (B) પુત્રી (C) પુત્ર D) પિતા 2. એક ફોટા તરફ આંગળી ચીંધીને વિવાન કહે “આ ફોટાવાળી વ્યક્તિ મારા દાદાની દીકરીના એકમાત્ર દીકરાના એકમાત્ર મામા છે.” તો તે વ્યક્તિ વિવાનને શું થાય ?) (A) મામા (B) પુત્ર (C) ભાઈ (D) પિતા ૩. ક્રિસ એ તેના માંમાંના પિતાની એકમાત્ર પુત્રીની પુત્રી નેત્રાનો શું થાય ? (A) કાકા (B) મામા (C) ભાઈ (D) પિતા 4. સચિન એ રાકેશનો પુત્ર છે. રાકેશનો ભાઈ સંજય છે. સંજયની પુત્રી રીટા છે. તો રીટા અને સચિન વચ્ચે શું સંબંધ હશે? (A) ભાઈ-બહેન B) મામા-ભાણી (C) પિતરાઈ ભાઈ-બહેન (D) દાદા-પૌત્રી 5. એક ફોટા તરફ ઈશારો કરીને નરેશે કહ્યું, 'તે મારા મામાની માતાની એકમાત્ર પુત્રીના પતિ છે.' તો તે વ્યક્તિ નરેશનો શું સંબંધ ધરાવે છે? (A) મામા (B) પિતા (C) કાકા (D) ભાઈ 6. જો 'A' એ 'B' નો પુત્ર છે, 'C' એ 'A' ની બહેન છે, અને 'D' એ 'C' ની માતા છે, તો 'D' અને 'B' વચ્ચે શું સંબંધ છે? (A) માતા-પુત્ર (B) પતિ-પત્ની (C) ભાઈ-બહેન (D) પિતા-પુત્રી 7. માયાએ કહ્યું, 'તે વ્યક્તિ મારી પુત્રીના પિતાની માતા છે.' તો તે વ્યક્તિ માયાની શું થાય? (A) સાસુ (B) માતા (C) સાસુ-સસરા (D) નણંદ 8. રવિની માતા સુરેશના પુત્રની માતાની બહેન છે. તો સુરેશનો રવિ સાથેનો શું સંબંધ હશે? (A) મામા (B) કાકા (C) પિતા (D) ભાઈ 9. ચિરાગ એ અનિતાના પિતાના ભાઈના એકમાત્ર દીકરાનો ભાઈ છે. તો ચિરાગ અને અનિતા વચ્ચે શું સંબંધ છે? (A) કાકા (B) પિતરાઈ ભાઈ (C) મામા (D) ભાઈ 10. કોમલ એ કિશનના દાદાના પુત્રની એકમાત્ર પુત્રી છે. તો કોમલનો કિશન સાથે શું સંબંધ છે? (A) ફોઈ (B) માસી (C) પિતરાઈ બહેન (D)બહેન પરિણામ જુઓ
No comments:
Post a Comment