ગુજરાતી ધોરણ 6 ચોમાસામાં સૃષ્ટિસૌદર્ય પ્રશ્ન 8 રમત
નવજીવન : નવું જીવન
બપૈયો : ચાતક
મિજલસ : સભા, મજલિસ
ઈંદ્રગોપ : ગોકળગાય
ઈંદ્રધનુષ્ય :મેઘધનુષ
પાવો : એક જાતની વાંસળી
નીક : પાણી જવાનો રસ્તો
છો : ભલે
ભણી : તરફ
- શબ્દસમૂહ માટે એક શબ્દ
- શબ્દસમૂહ માટે એક શબ્દ
વાદળાની ગર્જના અને વીજળી ગાજવીજ
રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું તમરું
દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી ભૂશિર
જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ દ્વીપકલ્પ
ચોમાસામાં થતું એક જીવડું ઈંદ્રગોપ
બે મોટા સમુદ્રને જોડનારી ખાડી સામુદ્રધુની
Q-8. રેખાંકિત શબ્દો આડાઅવળા લખાઈ ગયા છે તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો.
1. એક પહેલવાન છોકરો હતો. એ ઘણેઊંચે ઊભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના કેરી ખભા ઉપર ચડી ગયો. એનાથીય હલકો હતો તે બીજા છોકરાના ખભા મજબૂત ચડી ગયો. ચારેયમાં સૌથી પર હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો નીચે પહોંચી ગયો. એના હાથમાં ટીણકો કેરી આવી ગઈ. તે ત્રીજા પણ હતી. ટીણકો તો પાકી છોકરાના ખભા ઉપર જ સુગંધીદાર ખાવા માંડ્યો.
ચોમાસામાં સૃષ્ટિસૌદર્ય
No comments:
Post a Comment