July 27, 2025

ગુજરાતી ધોરણ 6 ચોમાસામાં સૃષ્ટિસૌદર્ય પ્રશ્ન 7 રમત

 ગુજરાતી ધોરણ 6 ચોમાસામાં સૃષ્ટિસૌદર્ય પ્રશ્ન 7 રમત


 

Q-7. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 

(મોટેથી, શાંતિથી, સાચવીને, ઘસીઘસીને, ધરાઈને, રડતાં-રડતાં, ઝડપથી, ઓછું, ગુસ્સે થઈને, રમતાં રમતાં)

1. મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે. હું ............ દોડીશ.

2. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઇ ગઈ છે, હું ............ ચાલીશ.

3. હાથમાં રંગ લાગી ગયો છે. હું હાથ ............ ધોઈશ.

4. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે. તેને ઊભી રાખવા હું ............ બૂમ પાડીશ.

5. મામીએ લાપસી રાંધી છે. હું ............ જમીશ.

6. દાદાને હવે ઓછું સંભળાય છે. એટલે હવે તે ............ બોલે છે.

7. ગ્રાહક તો ............ બોલતા હતા પણ વેપારીએ ............ જવાબ આપ્યો.

8. નાનાં છોકરાં તો ............ લડી પડે ને ............ હસી પડે.


જવાબ જાણવા નીચે આપેલ રમત રમો




No comments:

Post a Comment

Featured Post