ચોમાસામાં સૃષ્ટિસૌદર્ય
- ગિજુભાઈ બધેકા
Q-2. આપેલા એક-એક શબ્દ / શબ્દસમૂહો વાંચો. તેને લાગુ પડતાં વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેક્ત્તા જાઓ. (જોડીકાર્ય)
1. ચોમાસાને લગતા :
જળ, ગર્જના, પૂર, મેઘ, મેઘધનુષ, ઇન્દ્રધનુષ
2. ચોમાસુ જીવો :
દેડકા, કાનખજુરા, પાંખાળા મંકોડા, વીંછી, ફૂદડા
3. જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા :
આજુબાજુ, આમતેમ, લીલું, તીણું, ઝીણું, સહ, તપખીરિયું, કાળું, ધોળું, તળિયું, મોટું, નાનું, ચોખ્ખું, જાડું, ઊંચુંનીચું, રંગબેરંગી, આખું
4. નદીને લગતા :
જળ, પુર, કાંઠો, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ
5. પક્ષીને લગતા :
શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો
6. ક્રિયાની વિશેષતા :
વારંવાર, મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું, તણાવું, સરસર
ભાગ 1
ભાગ 2
No comments:
Post a Comment