ગુજરાતી વિરોધી શબ્દો
ગુજરાતી વિરોધી શબ્દો (Antonyms)
| શબ્દ |
વિરોધી શબ્દ |
| ચલ | અચલ |
| અથ | ઈતિ |
| અજ્ઞ | પ્રજ્ઞ |
| અદ્યતન | પુરાતન |
| અદબ | બેઅદબ |
વિરોધી શબ્દોના વાક્ય પ્રયોગ
- ચલ - અચલ: દુનિયામાં કેટલીક મિલકત ચલ હોય છે, જ્યારે જમીન જેવી મિલકત અચલ ગણાય છે.
- અથ - ઈતિ: પુરાણોમાં કોઈપણ કથાની શરૂઆત અથ થી થાય છે અને અંત ઈતિ થી થાય છે.
- અજ્ઞ - પ્રજ્ઞ: જે વિષયમાં આપણે અજ્ઞ હોઈએ, ત્યાં પ્રજ્ઞ પુરુષની સલાહ લેવી હિતાવહ છે.
- અદ્યતન - પુરાતન: શહેરોમાં અદ્યતન સુવિધાઓ છે, છતાં ગામડાંની પુરાતન સંસ્કૃતિ આજે પણ જીવંત છે.
- અદબ - બેઅદબ: વડીલો સાથે હંમેશા અદબ થી વર્તવું જોઈએ, ક્યારેય બેઅદબ થવું જોઈએ નહીં.
ઓનલાઇન ક્વિઝ રમવા માટે અહીં ક્લિક કરો
No comments:
Post a Comment