August 21, 2025

std 6 gujarati drashti par ni shrushti

 Q-5. ‘અ’ ને ‘બ’ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો.



1. જેણે સ્પેસસૂટ પહેર્યો હોયa. સિક્યૉરિટી પાસ જરૂરી હોય છે.
2. અવકાશયાન પર કાબૂb. નિયંત્રણકળની મદદથી રખાય.
3. કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રીc. ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે.
4. વસાહતનો રજમાત્ર પુરાવોd. યથાસ્થાને મૂકવામાં આવશે.
5. જોખમી કારખાનાઓમાં ઠેરઠેરe. વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે.
6. સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટેf. તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે.
7. પાઇલટ બનવા માટેg. નુકસાનકારક સાબિત થઈ શકે.





Q-9. વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
. [ ] મંગળ પરના વૈજ્ઞાનિઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી...

[  ] મંગળ પરના વૈજ્ઞાનિઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી.

[  ] મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે.

[  ] છોટુની ભૂલથી વાઈકિંગ -1 યાનનો હાથ ખોટકાય છે.

[  ] નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઈકિંગ-1 નો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે.

[  ] વાઈકિંગ – 1 મંગળ પર ઉતરાણ કરે છે.

[  ] યાન મંગળ પરની માટી એકત્ર કરે છે.

[  ] પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી.

No comments:

Post a Comment

Featured Post