July 14, 2025

std 8 social science chapter 1 bharat ma angreji shasan ni sthapana

 1 ધોરણ આઠ પાઠ એક ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસન ની સ્થાપના 

પ્રશ્ન: સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી કોણ આવતું રહ્યું છે?

(A) માત્ર વેપારીઓ

(B) માત્ર યાત્રીઓ

(C) માત્ર પ્રજાતિઓ

(D) પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ






પ્રશ્ન: ભારત હંમેશાં વિશ્વના આકર્ષણનું કેન્દ્ર શાથી રહ્યું છે?

(A) ભારતની આર્થિક સમૃદ્ધિને કારણે

(B) ભારતની સાંસ્કૃતિક વિવિધતાને કારણે

(C) ભારતની ભૌગોલિક સ્થિતિને કારણે

(D) ભારતની રાજકીય સ્થિરતાને કારણે



પ્રશ્ન: પ્રાચીન કાળથી (હડપ્પીય સભ્યતાથી) ભારતનો વિશ્વના વિભિન્ન ભાગો સાથે કેવો સંબંધ રહ્યો છે?

(A) માત્ર રાજકીય

(B) વાણિજ્યિક અને સાંસ્કૃતિક

(C) માત્ર સામાજિક

(D) માત્ર ધાર્મિક



પ્રશ્ન: ઈસવીસનની કઈ સદીમાં યુરોપમાં ‘નવજાગૃતિ’ તરીકે ઓળખાતા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયાં?

(A) 15મી સદીમાં

(B) 14મી સદીમાં

(C) 16મી સદીમાં

(D) 17મી સદીમાં



પ્રશ્ન: યુરોપિયન પ્રજા ભારતમાં શા માટે આવી હતી?

(A) શાસન કરવા માટે

(B) ધર્મ પ્રચાર કરવા માટે

(C) વેપાર કરવા માટે

(D) સંસ્કૃતિ જાણવા માટે



પ્રશ્ન: ઈ.સ. 1453માં તુર્કોએ કયું શહેર જીતી લીધું હતું?

(A) કૉન્સ્ટેન્ટિનોપલ

(B) એલેક્ઝાન્ડ્રિયા

(C) બગદાદ

(D) વેનિસ



પ્રશ્ન: ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું મુખ્ય મથક કયું હતું?

(A) કાલિકટ

(B) કૉન્સ્ટેન્ટિનોપલ

(C) લિસ્બન

(D) જીનીવા


No comments:

Post a Comment

Featured Post