July 27, 2025

STD 7 GUJARATI CHAPTER 3 AMARI KAMDHENU QUESTION 10

 

STD 7 GUJARATI CHAPTER 3 AMARI KAMDHENU QUESTION 8



શબ્દાર્થ 


ટંક - નિશ્ચિત સમય 

બાફણુ – બાફેલું અનાજ 

આશકા - દેવની આરતી 

સંક્રાંતિ - મકરસંક્રાંતિ 

વાયુ - પવન 

ઘૂઘરી – બાફેલી જાર, બાજરી વગેરે 

વસ્ત્રગાળ - વસ્ત્રથી ગાળેલું 

સોંઘારત - સોંઘવારી 

વટસાવિત્રી – વડનું પૂજન કરવાનો દિવસ 

શબ્દસમૂહ માટે એક શબ્દ 

તરતનું જ દોહેલું દૂધ - શેડકઢું 

ઈચ્છા અનુસાર દૂધ આપનારી ગાય - કામધેનું 

બે પ્રસુતિ વચ્ચેનો ગાળો – ઊબેલ 

પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિસ કરવી - ખરેરો કરવો 

Q-10. ‘ગઈ કાલ’ ની જગ્યાએ ‘આવતી કાલ’ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો.

1. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઇસક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલાં હું આઇસક્રીમ ખાઈ ગયો હતો. મારા મોંઢા પર આઇસક્રીમ - આઇસક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા.

‌‌‌-------------પપ્પા મને ફરવા લઇ જશે. ----------- મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ -------------. મારા મોંઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઇ---------. તેથી પપ્પા ખડખડાટ હસી ----------.

જવાબ જાણવા માટે નીચે આપેલી ગેમ રમો.


No comments:

Post a Comment

Featured Post