STD 8 GUJARATI CHAPTER 2 SHABDARTH
શબ્દાર્થ
આશ્ચર્યમુગ્ધ નવાઈ પામવું, ચકિત થવું પૃથ્વી
પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કરવી તે
સમવયસ્ક સમાન વય ધરાવતા
અતિશયોક્તિ વધારીને બોલું તે, એક અલંકાર
બટુક ઠીંગણો માણસ (અહીં) નાના બાળકો
આશ્ચર્યલોક નવાઈ જગત અસાધારણ અસામાન્ય
શિખાઉ બિન અનુભવી
કઠવું દુઃખ થવું
હાણ હાનિ, નુકસાન
આરોહણ સવારે કરવી તે
વરઘોડો કોઈ સરઘસ
જંબૂરિયો નાનો છોકરો (અહીં) સાઇકલ રીપેરીંગ કરવાવાળાનો સહાયક
પંસર ટાયર-ટ્યૂબમાં કાણું પડવું
ધફફો માટીનો ઢગલો હઠાગ્રહ હઠ પૂર્વકનો આગ્રહ,અવશ-લાચાર
આડોડાઈ આડાઈ, વાંકાપણું, હઠ
ભીંત દીવાલ
ઘરગથ્થુ જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું
સેપ્ટિક સૂક્ષ્મજીવોનો ચેપ લાગેલું, પરુવાળું
ગર્વ ગુમાન, અભિમાન
પ્રબળ અત્યંત
રમરમાટી (અહીં) ઝડપરોમાં ચકરો માન્ય પમાડે તેવું
બેવફા બેઈમાન કિચૂડા કિચૂડકિચૂડ એવો અવાજ
રૂઢિપ્રયોગ :
વાતવાતમાં વાંકું પડવું - માઠું લાગવું.
દગો દેવો - વિશ્વાસઘાત કરવો, છળકપટ કરવું
ફિલ્મ ઉતારવી-(અહીં) ફજેતી થવી
બાપડું થઈ જવું-ગરીબડું કે રાંક થઈ જવું
વટ પાડવો - રોફ જમાવવો
ભરી પીવું-ન ગાંઠવું, ન ગણવું.
શબ્દસમૂહ માટે એક શબ્દ :
ખળું કરવાની જગા - ખળાવાડ
સાધારણ નહીં તેવું - અસાધારણ
રોમાંચ પમાડે તેવું - રોમાંચક
જેનું મૂલ્ય રૂપિયાના સોળમા ભાગ જેવું છે તે - આનો
જમીન ઉપર સૂવું તે - ભૂમિશયન
હઠપૂર્વકનો આગ્રહ - અઠાગ્રહ
ગણનામાં ન લેવા જેવું – નગણ્ય
છાબડાં ઘાટનું લોઢાનું એક પાત્ર - તગારું
સમાન વય ધરાવતું - સમવયસ્યક
જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું - ઘરગથ્થું
લોખંડને આકર્ષવાના ગુણવાળું એક દ્રવ્ય – લોહચુંબક