જ્ઞાન અને શિક્ષણનો ખજાનો

July 28, 2026

Phonics Rules in Gujarati with audio rules 1 to 5

અંગ્રેજી ફોનિક્સ નિયમો: CVC શોર્ટ વાવલ્સ (Short Vowels 1-5)
100 English Phonics Rules in Gujarati

અંગ્રેજી ફોનિક્સ શિક્ષણ

૧. ટૂંકા સ્વર અને CVC નિયમો (Short Vowels 1 to 5)

💡 સૂચના: કોઈપણ શબ્દ પર ક્લિક કરો અને તેનો સાચો અવાજ/ઉચ્ચાર સાંભળો!

નિયમ ૧: Short 'A' Sound (/æ/)

બે વ્યંજનો વચ્ચે 'a' હોય ત્યારે તેનો અવાજ 'ઍ' થાય છે.

નિયમ ૨: Short 'E' Sound (/e/)

બે વ્યંજનો વચ્ચે 'e' હોય ત્યારે તેનો અવાજ 'એ' થાય છે.

નિયમ ૩: Short 'I' Sound (/ɪ/)

બે વ્યંજનો વચ્ચે 'i' હોય ત્યારે તેનો અવાજ ટૂંકો 'ઇ' થાય છે.

નિયમ ૪: Short 'O' Sound (/ɒ/)

બે વ્યંજનો વચ્ચે 'o' હોય ત્યારે તેનો અવાજ 'ઑ' થાય છે.

નિયમ ૫: Short 'U' Sound (/ʌ/)

બે વ્યંજનો વચ્ચે 'u' હોય ત્યારે તેનો અવાજ 'અ' થાય છે.

No comments:

Post a Comment

Featured Post