English Prepositions (નામયોગી અવ્યય)
In, On, Under, Between, Behind - 30 ખાલી જગ્યાઓ ની પ્રેક્ટિસ
🖼️ ચિત્ર દ્વારા Prepositions (In, On, Under, Between, Behind) નો ઉપયોગ સમજો
In (માં / અંદર)
કોઈ વસ્તુ કે જગ્યાની અંદર હોવું
On (ઉપર)
કોઈ સપાટી પર સ્પર્શ કરીને હોવું
Under (નીચે)
કોઈ વસ્તુ કે સપાટીની નીચે હોવું
Between (વચ્ચે)
બે વસ્તુઓ કે વ્યક્તિઓની વચ્ચે હોવું
Behind (પાછળ)
કોઈ વસ્તુ કે વ્યક્તિની પાછળ હોવું
કુલ પ્રશ્નો: 30
સાચા જવાબ: 0
પ્રયાસ કરેલ: 0
No comments:
Post a Comment