જાદુઈ નિયમ: 'K' શા માટે સંતાઈ જાય છે (Silent)?
- જૂનો ઇતિહાસ: આજથી ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં લોકો 'K' બોલતા હતા. જેમ કે Knee ને "ક્ની" અને Knife ને "ક્નાઇફ" બોલતા હતા!
- બોલવામાં સરળતા: સમય જતાં 'K' અને 'N' એકસાથે બોલવામાં જીભને તકલીફ પડતી હોવાથી, લોકોએ માત્ર 'N' નો ઉચ્ચાર શરૂ કર્યો જેથી ઝડપથી બોલી શકાય.
- લખાણ એવું જ રહ્યું: પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થઈ ગઈ હોવાથી પુસ્તકોમાં સ્પેલિંગ 'KN' જ રહ્યો, પણ બોલવામાંમાંથી 'K' ગાયબ થઈ ગયો!
સ્પેલિંગ પર ક્લિક કરો અને અવાજ સાંભળો
Knee
(ની)
ઘૂંટણ
Knife
(નાઇફ)
છરી / ચપ્પુ
Know
(નો)
જાણવું / ખબર હોવી
Knowledge
(નોલેજ)
જ્ઞાન / માહિતી
Knight
(નાઇટ)
યોદ્ધો (સૈનિક)
Knock
(નોક)
ખખડાવવું
Knot
(નોટ)
ગાંઠ (દોરીની)
Knit
(નીટ)
ગૂંથવું (સ્વેટર)
Knob
(નોબ)
ગોળ હેન્ડલ
Knack
(नेક)
કુશળતા / આવડત
Knapsack
(નેપસેક)
પીઠ પરનો થેલો
Knave
(નેવ)
લુચ્ચો માણસ
Knead
(નીડ)
લોટ બાંધવો / મસળવું
Knell
(નેલ)
મૃત્યુ સમયનો ઘંટનાદ
Knick-knack
(નીક-નેક)
નાની નાની સજાવટની ચીજો
Knicker
(નીકર્સ)
ટૂંકો ચડ્ડો
Knitwear
(નીટવેર)
ગૂંથેલા કપડાં
Knoll
(નોલ)
નાની ટેકરી
Knotty
(નોટી)
ગૂંચવણભર્યું
Knowingly
(નોઇંગ્લી)
જાણીજોઈને
Unknown
(અનનોન)
અજાણ્યું
Knuckle
(નકલ)
આંગળીના વેઢા / સાંધા
Kneel
(નીલ)
ઘૂંટણિયે પડવું
Knifed
(નાઇફ્ડ)
ચપ્પુ માર્યું
Knockout
(નોકઆઉટ)
હરાવીને બહાર કરવું
No comments:
Post a Comment