ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના ક્વિઝ સામાન્ય જ્ઞાન ક્વિઝ 1. પ્રશ્ન: યુરોપવાસીઓને કઈ ભારતીય વસ્તુઓની તાતી જરૂરિયાત રહેતી હતી? (A) તેજાના (B) મરીમસાલા (C) ગળી (D) સુતરાઉ કાપડ 2. પ્રશ્ન: યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોઈ માંસ સાચવવા શાની ખૂબ આવશ્યકતા હતી? (A) સુતરાઉ કાપડની (B) રેશમી કાપડની (C) ભારતીય મરીમસાલાની (D) ગળીની ૩. પ્રશ્ન: જમીનમાર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવા કયો પ્રયત્ન કર્યો? (A) હવાઈ માર્ગો શોધવાનો (B) ટ્રેન માર્ગો શોધવાનો (C) જમીન માર્ગ ફરી શરૂ કરવાનો (D) નવા જળમાર્ગો શોધવાનો 4. પ્રશ્ન: પોર્ટુગલનો કયો નાવિક ઈ.સ. 1498માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો? (A) ક્રિસ્ટોફર કોલંબસ (B) વાસ્કો-દ્-ગામા (C) ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેડા (D) અલ્ફાન્ઝો-ડી-આલ્બુકર્કે 5. પ્રશ્ન: ઈ.સ. 1498માં વાસ્કો-દ્-ગામા કાલિકટ આવ્યો ત્યારે ત્યાં કયો રાજા રાજ્ય કરતો હતો? (A) રાજા સામુદ્રિક (ઝામોરિન) (B) હૈદરઅલી (C) ટીપુ સુલતાન (D) સિરાજ-ઉદ્-દૌલા 6. પ્રશ્ન: પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈ.સ. 1503માં ક્યાં કિલ્લા બાંધ્યા? (A) કોચીમાં (B) કન્નૂરમાં (C) ગોવામાં (D) દીવમાં 7. પ્રશ્ન: ઈ.સ. 1505માં પોર્ટુગલે પોતાના કયા વાઇસરૉયને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો? (A) વાસ્કો-દ્-ગામાને (B) અલ્ફાન્ઝો-ડી-આલ્બુકર્કેને (C) ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેડાને (D) ટૉમસ-રોને 8. પ્રશ્ન: કયા વાઇસરૉયે ગોવા સહિત કેટલાંક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી? (A) ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેડા (B) અલ્ફાન્ઝો-ડી-આલ્બુકર્કે (C) વાસ્કો-દ્-ગામા (D) રોબર્ટ ક્લાઈવ 9. પ્રશ્ન: ઈ.સ. 1530માં પોર્ટુગીઝોની રાજધાની કઈ બની? (A) દમણ (B) દીવ (C) ગોવા (D) વસઈ 10. પ્રશ્ન: પોર્ટુગીઝોએ કયા સુલતાનોને હરાવ્યા? (A) દિલ્હીના સુલતાનોને (B) બંગાળના સુલતાનોને (C) મૈસૂરના સુલતાનોને (D) અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને પરિણામ જુઓ
No comments:
Post a Comment