NMMS અને જ્ઞાન સાધના પરીક્ષા સ્પેશિયલ
MAT (માનસિક ક્ષમતા કસોટી) : અંક શ્રેણી (Number Series) ઓનલાઇન ટેસ્ટ
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો, NMMS (National Means cum Merit Scholarship) અને જ્ઞાન સાધના મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળતા મેળવવા માટે 'નંબર સિરીઝ' (અંક શ્રેણી) ના પ્રશ્નો ખૂબ જ મહત્વના હોય છે. આ વિભાગમાં પૂરેપૂરા માર્કસ મેળવવા માટે વધુમાં વધુ પ્રેક્ટિસની જરૂર હોય છે.
તમારી તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે અહીં 1 થી 10 અલગ-અલગ પ્રેક્ટિસ સેટ તૈયાર કરવામાં આવ્યા છે.
નંબર સિરીઝ - 1
નંબર સિરીઝ - 2
નંબર સિરીઝ - 3
નંબર સિરીઝ - 4
નંબર સિરીઝ - 5
નંબર સિરીઝ - 6
નંબર સિરીઝ - 7
નંબર સિરીઝ - 8
નંબર સિરીઝ - 9
નંબર સિરીઝ - 10
તૈયાર કરનાર: ભરત દરજી | gyanrupen.com
No comments:
Post a Comment