Std 6 English Unit 2: "Manners Matter" - સંપૂર્ણ શબ્દાર્થ અને સમજૂતી
Std 6 English Unit 2 Manners Matter:
સંપૂર્ણ સમજૂતી અને શબ્દાર્થ - ગુજરાત બોર્ડ
શિક્ષણ એ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ જીવનના મૂલ્યો સમજવાનું પણ છે. ધોરણ 6 અંગ્રેજીનો યુનિટ 2, "Manners Matter", આપણને આ જ વાત શીખવે છે. આ પાઠમાં આપણે શિષ્ટાચાર અને સારા વર્તનનું મહત્વ શીખીશું.
આ પોસ્ટમાં, અમે તમને ધોરણ 6 અંગ્રેજી યુનિટ 2 ના તમામ મહત્વના શબ્દો અને તેના અર્થ સરળતાથી સમજાવીશું. આ શબ્દો તમને પાઠને વધુ સારી રીતે સમજવામાં અને પરીક્ષામાં સારા ગુણ મેળવવામાં મદદ કરશે.
"Manners Matter" પાઠના મુખ્ય શબ્દો અને તેમના અર્થ
આ પાઠમાં આવતા મુખ્ય શબ્દો અને તેના અર્થ નીચે મુજબ છે. આ શબ્દોનો ઉપયોગ કરીને તમે રોજિંદા જીવનમાં પણ તમારા વર્તનને સુધારી શકો છો.
lost ખોવાઈ ગયેલું
taught શીખવ્યું
scream ચીસ પાડવી
exactly યથાતથ રીતે
found મળ્યું
rode સવારી કરી
another અન્ય
master માલિક
continued ચાલુ રાખ્યું
different વિભિન્ન
warmth હૂંફ
mistake ભૂલ
winter શિયાળો
summer ઉનાળો
monsoon ચોમાસું
money નાણું
guard રક્ષક/રક્ષણ કરવું
twigs ડાળીઓ
clothes કપડાં
angry ગુસ્સે થયેલ
rewarded પુરસ્કૃત
pour રેડવું
grumpy ચીડિયું
loud મોટેથી
hurry ઉતાવળ કરવી
crowd ટોળું
above ઉપર
scholar વિદ્વાન
boatman હોડી ચલાવનાર
rowing હલેસાં મારતો
pity દયા
stay quiet ચૂપ રહેવું
scared ડરી ગયેલા
grateful આભારી
neighbour પાડોશી
harmful નુકસાનકારક
sprinkle છાંટવું
crackers ફટાકડા
awkward પ્રતિકૂળ
patience ધીરજ
strategy વ્યૂહરચના
terrible ભયંકર
toothache દાંતનો દુ:ખાવો
freeze થીજવું
honest પ્રામાણિક
barrier અવરોધ
pedestrian રાહદારી
pavement ફૂટપાથ
steep ascent ભેખડે ચડવું
steep descent ભેખડે ઉતરવું
etiquette શિષ્ટાચાર
essential આવશ્યક
No comments:
Post a Comment